Wednesday, July 29, 2009

શ્રી બાલાજી મંદિર



કોઠારા
શ્રી બાલાજી મંદીર.

Tuesday, July 28, 2009

શ્રી કામેશ્વર મહાદેવ




કોઠારા
પવિત્ર શ્રાવણ માસ ની ભીની પ્રભાતે નાયરો નદી ને પાર કરી ને ભક્તો જયાં દર્શને જાય છે તે કામેશ્વર મહાદેવ નું મંદિર ભક્તજનો ની શ્રદ્ધા નું ચિહ્ન છે.

Saturday, July 25, 2009

વરસાદ માં તરબોળ કોઠારા








કોઠારા
તારીખ ૨૩ અને ૨૪ ના વરસેલા ધોધમાર વરસાદ ના પરીણામે કોઠારા ના કેટલાક વીસ્તારો માં પાણી ભરાયા હતા. અને નાયરો નદીપણ પૂર જોશ માં વહેવા લાગી હતી.

Thursday, July 23, 2009

શ્રી કલ્યાણેશ્વર મહાદેવ



કોઠારા
ગામ ની પૂર્વ દીશા માં હાલાસર તળાવ ની પાળે ઘેઘુર વડલા ની છાયા તળે સર્વ જગત નું કલ્યાણ કરનારા એવા શ્રી કલ્યાણેશ્વર મહાદેવ બીરાજમાન છે

દરબારગઢ




કોઠારા
દરબારગઢ, રાજાશાહી સમય નો કીલ્લો.

Wednesday, July 22, 2009

શ્રી કોઠારા જૈન દેરાસરજી







કોઠારા
કોઠારા ગામ જૈન પંચતીર્થી યાત્રા માં એક એવું અનેરું સ્થાન ધરાવે છે કે જેનો મહીમા આગવો છે, કોઠારા નું શાંતીનાથજી જૈન દેરાસર મોટી પંચતીર્થી માના સુથરી,તેરા, નલીયા,જખૌ થી જોડાઈ ને પાંચતીર્થ બનાવે છે.
આ દેરાસર માં બીરાજતા ભગવાન શાંતીનાથજી ની પ્રતીમા ૪૦૦ વર્ષ પૂર્વે ની છે.અને નુતન દેરાસર ની સ્થાપના ૧૫૨ વર્ષ પહેલા થઇ છે. અહી નું શીલ્પકામ,કોતરણી ભવ્યતા સભર અને ધ્યાનાકર્સક છે.  

કોઠારા નું કુદરતી સૌન્દર્ય




 કોઠારા
અબડાસા તાલુકા પર આ વરસે વર્ષારાણી એ હેત વરસાવ્યું છે, જેથી સમગ્ર પ્રકૃતી પણ કઈક ઓર જ રંગ માં ખીલી ઉઠી છે. 

નાયરો નદી






કોઠારા
નાયરો નદી કે જેનું મહત્વ કોઠારા ની શોભા ને વધારવા માટે હમેશા થી રહ્યું છે. શ્રાવણ માસ માં નદી ને સામે પાર આવેલ શ્રી કામેશ્વર મહાદેવ ના મંદીરે આખોય મહીનો મેળા જેવો માહોલ બનેલો રહે છે, ખાસ કરીને સોમવાર ના દીવસે ભાવીક ભક્તો ની ભીડ જામે છે.  

"સાવીરો" વાવ

 કોઠારા

લોકવાયકા મુજબ શાબુખારીપીર ની કહેવાતી વાવ 'સાવીરો ' નજરે પડે છે. 

વામાસર તળાવ

 કોઠારા

મેઘરાજા ની મહેર થી છલકાતું વામાસર તળાવ અને તેના કીનારે થી શોભતું ગામ. 

શ્રી માં આશાપુરા મંદિર



કોઠારા  

નાયરો નદી ના કીનારે બીરાજમાન માં આશાપુરા નું મંદીર.

માં આશાપુરા નું મંદીર કે જેનો અત્યારે જીર્ણોધ્ધાર થઇ રહ્યો છે.  

કોઠારા નેચર


કોઠારા નાયરો નદી અને બે તળાવો ની વચ્ચે ઘેરાયેલું ગામ...

Tuesday, July 21, 2009

ખુરશીસર તળાવ

કોઠારા

ખુરશીસર તળાવ

કોઠારા


KOTHARA

Dosto, Bharat na Gujarat rajya no ek jillo chhe Kachchh, jena patnagar saher Bhuj thi 80 km. door aavel Abadasa taluka nu 1 nankadu gaam jenu naam Kothara chhe. Kothara jain panchtirithi yatra ma khaas mahatva nu sthan dharave che.