કોઠારા-વિશેષ


JUST FUN


*બરફ કે થર્મોકોલ માંથી બનાવેલ શિવલિંગ તો આપણે જોયા જ છે, પણ અહી જે શિવલિંગ આપણે જોઈ રહ્યા છીĎ3; તે શાકભાજી માંથી બનાવવામાં આવ્યું છે, જેની રચના કોઠારા ના નરેશ એમ. ખત્રી એ કરી છે.


                 જે સાથે કારેલા માંથી બનાવેલ મગરમચ્છ ની પ્રતિકૃતિ પણ અહી દ્રષ્ટી ગોચર થાય છે.




   
*અજબ-ગજબ

અરે,સર્પ... પણ ના ના દોસ્તો લંબાઈ જોઈ ને ચોકી ના જશો,આતો પાણી ના પાઈપ માં ભરાયેલા મુળિયા થી બનેલો સર્પ જેવો આકાર છે.જેની લંબાઈ ૭ ફીટ જેટલી છે
                                        
                                                                                                                                                                                                                    
                           
 
                                                             
* મૌન..................................ની પરિભાષા.

ભેદી સુર્યાસ્ત


photo by-nawubha sodha,