Thursday, November 23, 2017

આવતી કાલે કોઠારા ખાતે વીજ પુરવઠો બંધ રહેશે, એટલેકે તા.૨૪/૧૧ ના સવારે ૮ વાગ્યાથી સાંજ સુધી લાઈન સમારકામ કરવાનું હોઈ પુરવઠો બંધ રાખવામાં આવશે, તેવું એક યાદી માં જણાવાયું છે

Thursday, November 16, 2017

આજ થી આપણે એક નવું પેજ ઉમેરવા જઈ રહ્યા છીએ, જેમાં પ્રિન્ટ, સોશ્યલ , કે ઇલેક્ટ્રોનિકસ, મીડિયા ની નજરે કોઠારા ના સમાચારો ને બ્લોગ માં સાચવવા નો નમ્ર પ્રયાસ કરશું...જે છે "મીડિયા ની બારીએ થી કોઠારા" ...આભાર