ચિરવિદાય સ્મરણ - કોઠારા



સૌજન્ય:કરછમિત્ર

ખીરસરા કોઠારા (તા. અબડાસા) : સુમરા અમાંબાઇ?અબ્બાસ (ઉ.વ. 70) તે ઇબ્રાહીમ, ઇસ્માઇલ, નૂરમામદ, મામદઅલીના બહેન, રમજાનના માતા તા. 22-11ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-11 શનિવારે સવારે 10 વાગ્યે સુમરા જમાત વાડી, ખીરસરા કોઠારા ખાતે. 
સૌજન્ય:કરછમિત્ર

ખીરસરા-કોઠારા (તા. અબડાસા) : સુમરા રમજાન હાજી અલારખ્યા (ઉ.વ. 44) તે મ. અલીમામદ હાજી, ઇભલાના ભાઇ, ઇરફાન, આરીફના પિતા, હાજી મામદના બનેવી તા. 23-11ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત તા. 25-11ના શનિવારે સવારે 10 કલાકે સુમરા જમાતવાડી ખીરસરા કોઠારા ખાતે. 
સૌજન્ય:કરછમિત્ર

કોઠારા (તા. અબડાસા) : મેમણ અબ્દુલ્લા હાજી સિધિક (મમલા શેઠ) (ઉ. વ. 78) તે અ. કાદર તથા હાજી બાપાના પિતા તા. 1-12ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-12ના રવિવારે સવારે 11થી 12 કલાકે મેમણ મસ્જિદ, કોઠારા ખાતે. (બહેનોની નિવાસસ્થાને.) 
સૌજન્ય:કરછમિત્ર

 કોઠારા (તા. અબડાસા) : મોહનલાલ જાદવજી બુદ્ધભટ્ટી (સોની) (નિવૃત્ત જી.ઇ.બી. લાઇન ઇન્સ્પેકટર) (ઉ. વ. 70) તે ગં.સ્વ. મંજુલાબેનના પતિ, સ્વ. જમનાબેન જગરામભાઇ (આદિપુર)ના ભાઇ, પ્રતાપભાઇ (કોઠારા), ધનજીભાઇ (ભુજ)ના કાકાઇ ભાઇ, કલ્પના, જેષ્ટા, ભારતી, શૈલા, ઉષા, મનોજ (કચ્છમિત્ર પ્રેસ ફોટોગ્રાફર)ના પિતા, પ્રવીણભાઇ (માધાપર), અનિલભાઇ (ભુજ), સંજયભાઇ (ભુજ), હિતેશભાઇ (ગઢશીશા), નિર્મલભાઇ (વડોદરા), માધવીબેનના સસરા, વિરેન, રોહિતના મોટા બાપા, શાન્તાબેન, રસીલાબેનના મોટા જેઠ, હીરના દાદા, શૈલેશ, મુકેશ, પ્રકાશ, અનસૂયા (આદિપુર)ના મામા, અક્ષય, ભવ્ય, હર્ષ, પ્રિયા, ખુશી, ખુશ, દેવના નાના બાપા, બારમેડા ગગુભાઇ (નેત્રા)ના જમાઇ, સ્વ. વેલજીભાઇ, સ્વ. શંકરલાલ (અંજાર), ભચીબેન ડુંગરશી (નખત્રાણા)ના બનેવી, પ્રવીણ, ભરત, વિમળાબેન (અંજાર)ના ફુવા તા. 14-12ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-12ના શનિવારે સાંજે 4થી 5 દરિયાસ્થાન, મેઇન બજાર, કોઠારા ખાતે. 
સૌજન્ય:કરછમિત્ર

No comments:

Post a Comment