Friday, December 23, 2011

અબડાસા ની ઠંડી

મોસમ ની અસર થી કોણ બચીને રહ્યું છે ? તેમાંય અબડાસા ની ઠંડી.....
ઠંડી સવારમાં સળગાવેલા કચરા ની ગરમી નો અહેસાસ મળતા એક ગાય પણ મનુષ્યો ની જેમ તાપણે તાપી ને ઠંડી થી રાહત મેળવી રહી છે.

2 comments:

  1. નલિયા કોઠારાની ઠંડી.... નલિયાનું નામ અવાર નવાર સમાચારમાં પણ આવે છે. લાગે છે નલિયામાં ટેમ્પરેચર માપવાનું સાધન હશે..

    ReplyDelete
  2. જી હા , વલ્લભજીભાઈ અઈ ત પેંઢ અભડાસે જા અયો .....વધુ આઉ કુરો ચાં .......

    ReplyDelete