Monday, March 22, 2010

શ્રીમદ ભાગવતકથા 3

























દિવસ ના સમયે કથારસ પાન કર્યા બાદ રાત્રે ભજન ની રસલ્હાણ, જેમાં કચ્છ સૌરાષ્ટ્ર ના જાણીતા ઓસ્માણ મીર,રાજેશ ગઢવી તથા અન્ય કલાકારો એ હરિનામ થી વાતાવરણ માં ભક્તિ ની સોંગાત પાથરી હતી.તેમજ બહાર થી આમંત્રિત ખાસ મહેમાનો અને સમાજ ની વિશિષ્ટ પ્રતિભા ઓ નું સન્માન પણ કરાયું હતું.

Sunday, March 21, 2010

શ્રીમદ ભાગવતકથા 2














કથા માં શ્રીક્રિષ્ના જન્મોત્સવ ના ઉમંગ અને ભાવ ભર્યા માહોલ ની તસ્વીરો...(19/03/2010)

Thursday, March 18, 2010

શ્રીમદ ભાગવતકથા 1











કથા પ્રારંભ અને આઈશ્રી દેવલમાં ના સુભાસીષ.(photo by jitubhai)

શ્રીમદ ભાગવતકથા










કોઠારા મધે ચાલી રહેલી શ્રીમદભાગવત કથા ના કેટલાક અંશો

પોથીયાત્રા

Thursday, March 11, 2010

દુખદ; વિદાય






તા. ૧૧ નો કારમો દિવસ કોઠારા ના ઝહેન માંથી કયારેય નહિ ભૂલાય ,કોઠારા એ આજે એક સાથે ૩-૩ યુવાનો ને,કે જે કોઠારા નું ભવિષ્ય હતા તેમને ગુમાવી દીધા,અંજાર પાસેના ચાંદ્રાણી અને કોટડા વચ્ચે થયેલા માર્ગ અકસ્માત માં રાજકોટ થી પરત આવી રહેલા ત્રણે મિત્રો,દર્શન વી.અબોટી, દીપેશ કે.સોઢા,અને મહેશગર ટી.ગુસાઇ આ ત્રણેય મિત્રો ના જીવનદીપ બુજાઇ ગયા હતો. સમગ્ર કોઠારા ગામ ને આ આઘાતજનક સમાચારો એ સ્તબ્ધ કરી દીધા હતા.અને સમગ્ર કોઠારા વાસીઓ એ મૃતકો ના માંન માં સંપૂર્ણ બંધ પાળી શ્મશાનયાત્રા માં જોડાયા હતા.(તસ્વીરો મનોજ સોની ના સહયોગ થી.)