Pages
welcome
કોઠારા સમાચાર માં આપનું હાર્દિક સ્વાગત છે.
Monday, July 6, 2015
Saturday, July 4, 2015
Friday, June 26, 2015
Tuesday, April 3, 2012
રામનવમી ઉજવણી...
કોઠારા માં શ્રીરામ જન્મોત્સવ્ ની ઉજવણી ભક્તિ-ભાવ્ અને ધામધૂમ પૂર્વક કરવામાં આવી, સવારે ભગવાન શ્રીરામ ની પૂજનવિધિ તથા બપોરે ૧૨ વાગ્યે રામજન્મ ઉજવવામાં આવ્યો. સાંજે ૪ થી ૫ સુધી શ્રી દરિયાલાલ મંદિર મધે ભજન કીર્તન અને દુહા-છંદ ની રમઝટ સ્થાનિક કલાકારો એ બોલાવી, ત્યારબાદ ૫ વાગ્યે વિશાળ જનસમુદાય,ભકતગણો ની ઉપસ્થિતિ માં રવાડી નો પ્રારંભ, જે કોઠારા ના મુખ્ય માર્ગો પરથી શ્રીરામ જય રામ જય જય રામ ના જય નાદ સાથે કોઠારા ને ગુંજવતી ગઈ. રવાડી પરત આવ્યા બાદ સંગીતમય મહાઆરતી અને સમૂહ પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક પ્રસંગ ના ઉપલક્ષ માં સ્થાનિક બજાર અડધો દિવસ બંધ રહ્યું હતું.
Thursday, March 8, 2012
આઈ હોલી આઈ
Wednesday, March 7, 2012
Tuesday, March 6, 2012
વીરો ના સંભારણા,

જેમાં કચ્છ સૌરાષ્ટ્ર ના નામી કલાકારો જેમ કે દેવરાજભાઈ ગઢવી ,શૈલેશ મારાજ, હરિભાઈ ગઢવી , મેઘરાજભાઈ ગઢવી સાથે સર્વે સાજીન્દાઓ ભજનો ની રમઝટ બોલાવશે.
સાથે સાથે તા. ૧૦ ને શનિવારે સવારે ૯.૩૦ કલાકે વીરપૂજા તથા શસ્ત્રપૂજા , અને બપોરે ૧૨ કલાકે સમૂહ પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે.
* જેની સાથે સાથે અબડાસા તાલુકા ના પૂ. સંતો પધારશે,
* સ્વ. અનિરુદ્ધ જેન્તીલાલ ભાનુશાલી ભોજનાલય હોલ નું લોકાર્પણ.
* તથા અન્ય અબડાસા ના અતિથી વિશેષ મહાનુભાવો ની હાજરી...........
Sunday, March 4, 2012
strops ઇન કોઠારા,
Saturday, February 25, 2012
કૂલ કૂલ અબડાસા,
અબડાસા આમ તો ઠંડી ને લીધે સમાચાર પત્રો માં હમેશા ચર્ચિત રહ્યું છે, ૨ કે ૩ ડીગ્રી જેટલી ઠંડક તો દર શિયાળે અહી ના લોકો અનુભવે છે, પણ તા. ૬ અને ૭ દરમ્યાન ૦.૮ ડીગ્રી એ પહોચેલા પારા એ જનજીવન ને થોડા સમય માટે થંભાવી દીધેલું. કોઠારા નજીક ના ખીરસરા વાડી વિસ્તારો માં રહેતા કેટલાક લોકો એ પોતાના અનુભવો જણાવતા કહ્યું હતું કે વહેલી સવારે તેમને પોતાના ખુલ્લા માં પાર્ક કરાયેલા વાહનો પર બરફ ની પાતળી પરતો જામેલી દેખાઈ હતી.
કોઠારા વિશેષ
Subscribe to:
Posts (Atom)



