

તા. ૨૦ મી. જુલાઈ ના રોજ સમગ્ર કચ્છબંધ ના પડઘા રૂપે કોઠારા માં પણ બંધ ની અસરો દેખાઈ હતી લગભગ ૮૦ થી ૯૦ ટકા વ્યાપારીઓનો પ્રતિસાદ બંધ તરફી દેખાયો હતો...{આ બંધ ભુજ ના કેટલાક વ્યાપારીઓ ની ધરપકડ ના વિરોધ ને સંબંધિત બાબતો ને લઇ ને પડયો હતો, અત્રે ઉલ્લેખનીય છે કે ભુજ નું હોલસેલ માર્કેટ પણ આજ બાબત ને લઇ ને છેલ્લા કેટલાક સમય થી બંદ રાખવામાં આવ્યું છે.}
No comments:
Post a Comment